Posts

Showing posts from February, 2020

Elbow Pain (Tennis elbow) કોની નો દુખાવો

Image
There are a lot of individuals who have pain in the elbow even without any trauma which is long standing and sometimes debilitating. Lets talk about Tennis Elbow. એવી ઘણી વ્યક્તિ હોય છે જેમને ઘણા સમય થી કોની માં વગર કોઈ ઇજા દુખાવો થતો હોય છે. ચાલો ટેનિસ એલ્બો વિશે વાત કરીએ. What is tennis elbow (Lateral Epicondylitis)? tennis elbow is a painful condition of the tendons of the forearm which occurs due to repetitive over loading and movement of wrist and arm or repetitive micro trauma. it affects the outer aspect of elbow. ટેનિસ એલબો ( લટેરલ એપીકન્ડીલાઇટીસ)  શું છે ? ટેનિસ એલબો એટલે કે કોની અને હાથ ના વચ્ચે ના સ્નાયુ નો સોજો જે પીડાદાયક સ્થિતિ છે. કાંડા અને હાથની લોડિંગ અને હલનચલન વારંવાર થવાને કારણે થાય છે અથવા વારંવાર સૂક્ષ્મ ઇજા થવાને કારણે થાય છે . તે કોણીના બહાર ના ભાગને અસર કરે છે. ટેનિસ એલબો મોટાભા ગૅ : સુથાર (વારંવાર હથોડી મારવી), પ્લમ્બર (વારંવાર પાનું ફેરવવું ), ઘરકામ કરનારી (કપડાંની વારંવાર ધોવા અને નીચોવા), Most common people who get tennis el